હૉમ
પૉતાના વિષૅ
ટી.પી.-સ્કીમ
ડેવલપમેન્ટ
યૉજનાઑ
ઈજનેરી
સામાજિક સેવાઓ
પર્યાવરણ
પાણી પુરવઠા
નગરપાલિકાઑ
ફૉટૉ ઞેલેરી
ટેન્ડર
સંપર્ક
પર્યાવરણ ભાષા : અંગ્રેજી | ગુજરાતી
» તળાવ
પર્યાવરણ સુધારણા હેઠળ ગંદા પાણીના નિકાલની યોજના અને તળાવના વિકાસની યોજના
• આ વિસ્તારમાંની જમીન ખેતીલાયક હોવાને કારણે દરેક ગામ કુદરતી તળાવ ધરાવતુ હતું, જ્યાં આજુબાજુના વિસ્તારનું પાણી વહીને તળાવમાં આવતું હતું અને ગામ લોકો તળાવની જાળવળી કરતા હતાં.

•શહેરી વિસ્તારના વિકાસ અને જમીનમાં ફેરફારોને કારણે તળાવોમાં કુદરતી પાણીના વહેણ આવતાં બંધ થવા લાગ્યા.

• શહેરી વિસ્તાર વિકાસને કારણે પાણીના કુદરતી વહેણો જે તળાવ સાથે સંકળાયેલા હતાં તે વિધ્નરૂપ બનવા લાગ્યા કે પછી પૂરાઈ જવા લાગ્યા.
પ્રોજેક્ટ ની જરુરીયાત
•પાણીના વહેણ બંધ થવાને કારણે વરસાદની રૂતુમાં મોટા ભાગના વિસ્તારમાં પાણીના પુર આવવા લાગ્યા અને ગામના કુદરતી તળાવો પાણીના વહેણથી વંચિત થવા લાગ્યા.
 
•શહેરી વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ કંઈક અંશે હળવી થાય તે માટે તળાવની ડ્રેનેજ અને ગંદા પાણીના વહેણની દિશા બદલવા માટે સંગ્રહ ક્ષમતાના ઉપયોગની યોજનાઓ વિકસાવવા માટે આયોજન કરવામાં આવ્યું.
 
•તળાવો અને આગળના બીજા તળાવોને સાંકળતી ડ્રેનેજ લાઇન દ્વારા પાણી વહીને સાબરમતી નદીમાં જાય તે રીતે આયોજન વિકસાવવાનું જરૂરી બન્યું.
 
•સાથે સાથે આ પાણી નિકાલ યોજનાથી તળાવો ભરેલા રહે અને શહેરના વિસ્તારમાં ચોમાસાની રૂતુમાં ગંદા પાણીના ભરાવવાની સમસ્યા પણ ઉકેલાય.
 
•ડ્રેનેજ દ્વારા પાણીના નદીમાં નિકાલ માટેના નેટવર્ક સંબંધી બાંધકામ.
પર્યાવરણની પરિસ્થિતિમાં સુધારણા: કંઈક અજોડ:
•ગંદા પાણીના નિકાલ માટેની વોટર પાઇપ લાઇનની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી જેનાથી બધાંજ તળાવો એક બીજાને સંકળાયેલા રહે.
 
• વધારાનું પાણી બીજા તળાવમાં આપોઆપ જતું રહે.
 
(૧) રૂપિયા ૧૦૫ કરોડની અન્ડર ગ્રાઉન્ડ પાઇપલાઇનની યોજના દ્વારા તળાવો એક બીજાને સંકળાયેલા રહે
(૨) ૪૪ તળાવોના વિકાસ માટે રૂ.૧૧૦ કરોડ
 
» Gardens
  કૉપીરઈટ © ૨૦૦૮, auda.org.in, ઑલ રઈટ્સ રીઝર્વડ