હૉમ
પૉતાના વિષૅ
ટી.પી.-સ્કીમ
ડેવલપમેન્ટ
યૉજનાઑ
નગરપાલિકાઑ
ફૉટૉ ઞેલેરી
ટેન્ડર
સંપર્ક
નગરપાલિકા ભાષા : અંગ્રેજી | ગુજરાતી
» ગ્રહણ-શક્તિ
શહેર વિકાસના આયોજન તેમજ સાધન સગવડો માટે પ્રોજેકટ હાથ ધરવામાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ની ભુમિકા મર્યાદિત હોવા છતાપણ મ્યુનિસિપલના કાર્યો જેવાકે કચરાના નિકાલ, રસ્તા મરામત અને જાળવણી તેમજ ઉપલબ્ધ સાધન સગવડોની જાળવણીના કાર્યો સત્તામંડળ (ઔડા) દ્વારા થાય તેવી સતત અપેક્ષા નાગરિકો રાખતાં હોય છે.

હકીકતમાં આ પ્રકારના કાર્યો સત્તામંડળ (ઔડા)ના વિસ્તારની નગરપાલિકાઓ તેમજ ગ્રામ પંચાયતો દ્વારા થવા જોઇએ.
 
» શરૂઆતની પ્રક્રિયાનું અમલીકરણ
નગરપાલિકાની કક્ષાએ થવાપાત્ર કામો અંગે પણ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) અનેક પગલાંઓ લીધા છે.
  • ટી.પી. રોડ ઉપર બત્તીના થાંભલા નાખેલા છે.
  •  
  • તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતો માટે કચરાના નિકાલ માટે જગ્યા નક્કી કરી આપેલી છે.
  •  
  • કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા માટે નગરપાલિકા ને ટ્રેકટર, ડમ્પર, લોડર તેમજ ડ્સ્ટ્બીન પૂરા પાડ્વામાં આવેલા છે.
  •  
  • નગરપાલિકાના વિસ્તારોમાં દર વર્ષમાં બે વખત મોટા પાયા ઉપર ચોખ્ખાઇ અભિયાન હાથ ધરવામાં આવે છે.
  •  
    ઔડા એ પૂરી પાડેલી મદદ
    • ૩૫ ટ્રેકટર

    • ૨૯ હાઇડ્રોલીક ટ્રેઇલર

    • ૩૧૬ કન્ટેઇનર

    • ૩૦૦ હાથ-લારીઓ

    • ૧૮ ફોગીંગ મશીન

    • ૫૦૦ ડસ્ટબીન
     
      કૉપીરઈટ © ૨૦૦૮, auda.org.in, ઑલ રઈટ્સ રીઝર્વડ