હૉમ
પૉતાના વિષૅ
ટી.પી.-સ્કીમ
ડેવલપમેન્ટ
યૉજનાઑ
ઈજનેરી
સામાજિક સેવાઓ
પર્યાવરણ
પાણી પુરવઠા
નગરપાલિકાઑ
ફૉટૉ ઞેલેરી
ટેન્ડર
સંપર્ક
ઈજનેરી ભાષા : અંગ્રેજી | ગુજરાતી
» રસ્તાઓનું માળખું (રોડ નેટવર્ક)
રૂ. ૩૩૫ કરોડના અંદાજીત ખર્ચ સાથેની અમદાવાદ શહેર ને ફરતાં ૬૦ મીટર પહોળા અને ૭૬ કિલોમીટર લાંબા રીંગ રોડની વિકાસ યોજના
• સામાન્ય રીતે માળખાગત સગવડો પૂરી પાડવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.
• શહેરી વિસ્તારની ૫૯ કિલોમીટર લાંબી જમીન ટી.પી. સ્કીમ હેઠળ મેળવવામાં આવી છે.
•  જમીન સંપાદન હેઠળ શહેરી વિસ્તારમાં આવતી ના હોય તેવી ૧૭ કિલોમીટર લાંબી જમીન મેળવવામાં આવી છે.
• બે દ્વિમાર્ગી રસ્તાઓ કાર્યરત છે અને BOT આધારિત દ્વિમાર્ગી રસ્તાઓનું બાંધકામ શરૂ કરેલું છે, જે પૂરી થવાની તૈયારીમાં છે.
ચાર માર્ગ રસ્તાને જોડતો રીંગ રોડ
માર્ગ રસ્તો - ૧: ૧૪.૧૦૬ કિલોમીટરના રાજકોટ હાઈવે જંકશન (એન.એચ.૮એ) થી વડોદરા હાઈવે જંકશન (એન.એચ.૮)
માર્ગ રસ્તો – ૨: ૨૫.૫૧૮ કિલોમીટરના વડોદરા હાઈવે જંકશન (એન.એચ.૮) થી હિંમતનગર હાઈવે જંકશન (એન.એચ.૮)
માર્ગ રસ્તો – ૩: ૨૨.૮૬૨ કિલોમીટરના ગાંધીનગર હાઈવે જંકશન (એન.એચ.૮સી) થી રાજકોટ હાઈવે જંકશન (એન.એચ.૮એ)
માર્ગ રસ્તો – ૪: ૧૩.૮૨૭ કિલોમીટરના હિંમતનગર હાઈવે જંકશન (એન.એચ.૮) થી ગાંધીનગર હાઈવે જંકશન (એન.એચ.૮સી)
 
» ઓવર બ્રિજ
પંડિત દિનદયાળ ઉપાધ્યાય રેલ્વે ઓવર બ્રીજ, ચાંદલોડીયા
શ્યામ પ્રસાદ મુખરજી રેલ્વે ઓવર બ્રિજ, વેજલપુર
» અન્ડર પાસ
અંદાજે રૂપીયા છ કરોડના ખર્ચે નિર્ણયનગર નજીકની રેલ્વે લાઈન નીચે અન્ડર પાસનું બાંધકામ.
    
» ફલાય ઓવર બ્રીજ
અંદાજે રૂપીયા ચૌદ કરોડના ખર્ચે ચાણક્ય પુરી રેલ્વે ક્રોસીંગ ઉપર ચાર માર્ગી આરઓબી / ફલાય ઓવર બ્રીજનું બાંધકામ
    
(1)  ૧૩૨ ફૂટના રીંગ રોડ ઉપર શીવરંજની જંકશન પર ફ્લાયઓવર
(2)  ૧૩૨ ફૂટના રીંગ રોડ ઉપર મેમનગર જંકશન પર ફ્લાયઓવર
(3)  ૧૩૨ ફૂટના રીંગ રોડ ઉપર સોલા જંકશન પર ફ્લાયઓવર

 



 
  કૉપીરઈટ © ૨૦૦૮, auda.org.in, ઑલ રઈટ્સ રીઝર્વડ