હૉમ
પૉતાના વિષૅ
ટી.પી.-સ્કીમ
ડેવલપમેન્ટ
યૉજનાઑ
ઈજનેરી
સામાજિક સેવાઓ
પર્યાવરણ
પાણી પુરવઠા
નગરપાલિકાઑ
ફૉટૉ ઞેલેરી
ટેન્ડર
સંપર્ક
સામાજિક સેવાઓ ભાષા : અંગ્રેજી | ગુજરાતી
» EWS
છેલ્લા અઢાર મહિનાઓમાં ઔડાએ અંદાજે ૬૦૦૦ રહેઠાણોના બાંધકામ શહેરી વિસ્તારના આર્થિક રીતે નબળાં હોય તેવા લોકો માટે (ેવસ) પૂરા કર્યા છે અને બીજા આઠ હજાર રહેંઠાણોનું બાંધકામ હાથ ઉપર છે. નીચેના સ્થળોએ ૧૧૫૦૦ ઘરોના બાંધકામો પૂરા કરીને વહેંચ્યા છે.
નંદનવન
ગોકુલ
વ્રજનગરી
મુરલીધર
વસ્ત્રાપુર
સરદારનગર
રાણીપ
ગોપાલ
ગોપાલ-૨
વ્રંદાવન-૧
વ્રંદાવન-૨
વ્રજવિહાર
ગીરીધર
ક્રિશ્નધામ - ૧ અને ૨

» પે એન્ડ યુઝ
૪૪૦ ની સંખ્યામં ૪૩ જગ્યાઓએ પે એન્ડ યુઝ શૌચાલયોના બાંધકામ પૂરા કરવામાં આવ્યા છે અને સરખેજ, શંકરપુરા, સરખેજ સપના સીનેમા અને સાણંદના વિસ્તારમાં ૭૦ની સંખ્યામાં શૌચાલયોનું બાંધકામ હાથ ઉપર છે.
 
» આઇ ટી આઇ
વિધ્યાર્થીનીઓ મટે ઔધ્યોગિક તાલિમ અંગે રૂપિયા પચાસ લાખના ખર્ચે મેમનગર વિસ્તારમાં આઇ ટી આઇનું મકાન ઔડાએ કોઇ પણ સુપરવીઝન ચાર્જ વગર બાંધ્યું છે.
 
» સ્મશાન ગ્રુહ
» થલતેજ વિસ્તારમાં સ્મશાનગ્રહ «
ઇલેકટ્રીક સંચાલિત.
આજુ બાજુ કુદરતી નયનરમ્ય વાતાવરણ
મુખ્ય હોલ, પ્રાર્થના માટે એ.સી. સભાગ્રુહ અને અસ્થિ જાળવવા સ્ટોરરૂમ
સી.સી. ટી.વી. કેમેરા અને વેબ કાસ્ટીંગની સગવડો
પ્રોજેકટ પૂર્ણ થયેલો છે.
આ પ્રોજેકટની જાળવણી બીન સરકારી સંસ્થા (એન.જી.ઓ) દ્વારા થાય છે.
 
» સ્પોર્ટસ કોમપ્લેક્ષ
» એકલવ્ય સ્પોર્ટસ એકેડેમી «
લલીત કલાઓની સગવડોથી સંપન્ન
૩૬,૭૩૩ સ્કવેર મીટરની જમીનમાં ફેલાયેલું છે.
ઇનડોર અને આઉટડોર બંન્ને રમતગમતની સગવડો સહિત તાલિમ શાળા, લાયબ્રેરી અને કેન્ટીન
પ્રોજેક્ટ ખર્ચ: રૂપીયા બાર કરોડ (જમીનની કિંમતનો સમાવેશ થતોનથી)

 
» ફ્રી ઓફ કોસ્ટ 3000 સાઇનએજ (પી.પી.પી મોડલ)
 
» ફ્રી બસ સેવાઓ
 
 
» Bakrol Panjrapol
Cost of Panjrapol at Bakrol Costs Rs. 5 Cr.
 
  કૉપીરઈટ © ૨૦૦૮, ઔદ.ઓર્ગ.ઇન, ઑલ રઈટ્સ રીઝર્વડ