હૉમ
પૉતાના વિષૅ
ટી.પી.-સ્કીમ
ડેવલપમેન્ટ
યૉજનાઑ
નગરપાલિકાઑ
ફૉટૉ ઞેલેરી
ટેન્ડર
સંપર્ક
નગર રચના યોજના (ટી.પી.સ્કીમ) ભાષા : અંગ્રેજી | ગુજરાતી
નગર રચના નો ઈતિહાસ
પ્રથમ નગર રચના અધિનિયમ ૧૯૧૫ ના વર્ષમાં અમલમાં આવ્યો હતો.
નગર રચના યોજના હેઠળ વિકાસ માટે આવરી લેવાયેલા અમદાવાદ શહેરના આજુ-બાજુના નાના વિસ્તારોનો સમાવેશ થતો હતો.
• સદરહુ અધિનિયમ ત્યારબાદ ૧૯૫૪માં સુધારવામાં આવ્યો.
– આ અધિનિયમ હેઠળ અમદાવાદ શહેરના તમામ વિસ્તારના વિકાસ માટે નગર રચના યોજના હેઠળ વિકાસ-પ્લાન ( માસ્ટર પ્લાન ) તૈયાર કરવાનો થતો હતો.
• નગર રચના અધિનિયમની અધ્યતન આવ્રુત્તિ ૧૯૭૬નો અધિનિયમ છે, જે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ તરીકે ઓળખાય છે.
– આ અધિનિયમ હેઠળ અમદાવાદ શહેરી વિકાસ મંડળને અમદાવાદ વિકાસ યોજના માટે આવરી લેવામાં આવ્યા છે. આ અધિનિયમ હેઠળ સત્તામંડળની રચના, વિકાસ યોજના હેઠળ જમીન વિકાસ અને તેના ઉપયોગનું નિયંત્રણ તેમજ નગર રચના યોજનાઓના ઘડતર સંબંધી જોગવાઈઓનું રેખચિત્ર મળી રહે છે.
અગાઉની રૂપરેખા
  • અવ્યવસ્થિત વિકાસ
  • મૂળભૂત જરૂરીયાતો માટે ટાંચા સાધન સંપત્તિ
  • અપૂરતી જમીન અને રસ્તાઓ.
  • વિકાસ માટે માહિતીનો અભાવ.
  • શરૂઆતની પ્રક્રિયાનું અમલીકરણ
    નગર રચના યોજનાનો વહેલી તકે અમલીકરણ થાય તે માટે ઔડા એ ગુજરાત નગર રચના અધિનિયમમાં કેટલા સુધારા સૂચવ્યા, જેનો રાજ્ય સરકારશ્રીએ સ્વીકાર કર્યો.
  • નગર રચના યોજનાઓ (ટી.પી.સ્કીમ)નો મુસદ્દો જેવો મંજૂર થાય કે તરત જ રસ્તાઓ માટે જમીન સંપાદન કરવાની કામગીરી સત્તામંડળ (ઔડા) માટે શક્ય બની.
  •  
  • જમીન ઉપરની કિંમતો વસુલ કરી શકે તેમ બન્યુ. આ કિંમત વસુલાતની પધ્ધતિ જમીન માલિકો / નાગરિકો દ્વારા સ્વીકાર્ય બની.
  • અધ્યતન ટેકેનોલોજીના ઉપયોગ સાથે નગર રચના યોજના તૈયાર કરવી અને અમલમાં મુકવી
    • નગર રચના યોજનાની શરૂઆતથી જ સંપુર્ણ સર્વે કરવામાં આવ્યો
    •  
    • નગર રચના યોજનાને કોમપ્યુટરાઇસ તૈયાર કરવામાં આવી.
    પ્રહલાદનગર : અમદાવાદ શહેરના દક્ષિણ - પશ્રિમ વિસ્તારમાં રીઝર્વડ જમીન ઉપર નમૂના રૂપ નગર રચના યોજના (ટી.પી.સ્કીમ).
    પહેલા
    પછી
  • આ યોજના દ્વારા વિકસીત અને ઉપયોગી એવી ૧૬૨ હેકટર જમીન બજારમાં લાવવામાં આવી, જે અગાઉ રીઝર્વ્ડ લેન્ડ તરીકે હતી.
  •  
  • વેચાણ લાયક પ્લોટોમાંથી આ નગર રચના યોજનાની આંતરિક સ્વનિર્ભર વ્યવસ્થા દ્વારા સાધન સગવડો વિકસાવ્યા.
  •  
  • રોડ, પાણી પુરવડા, ગટર યોજના, લાઈટસની સગવડો પૂરી પાડવામાં આવી.
  • અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)નું આયોજન - અમલીકરણની પૂર્વસ્થિતિ
    વર્ષ ૧૯૭૮ થી વર્ષ ૧૯૯૯ (૨૦ વર્ષો) દરમ્યાન સત્તામંડળ (ઔડા) દ્વારા ૨૩૦૦ હેકટર ના વિસ્તારને આવરી લેતી ૧૮ નગર રચના યોજનાઓ (ટી.પી.સ્કીમ) અમલમાં મૂકવામાં આવી હતી.

    વર્ષ ૧૯૯૯ થી આજ તારીખ સુધી ૫૦ નગર રચના યોજનાઓ (ટી.પી.સ્કીમ) (૫૦૨૮ હેકટરમાં) પૂર્ણ કરેલી છે.

    • ૩૯ સત્તામંડળના (ઔડા) પશ્ર્ચિમ વિસ્તારમાં - ૩૫૪૩ હેકટર.
    • ૧૧ સત્તામંડળના (ઔડા) પૂર્વના વિસ્તારમાં - ૧૪૮૫ હેકટર.

    ૪૭ નવી નગર રચના યોજનાઓ (ટી.પી.સ્કીમ) (૪૮૯૦ હેકટરમાં) તૈયાર કરવામાં આવી રહી છે.

    • ૩૩ સત્તામંડળના (ઔડા) પશ્ર્ચિમ વિસ્તારમાં - ૩૧૦૦ હેકટર.
    • ૧૪ સત્તામંડળના (ઔડા) પૂર્વના વિસ્તારમાં - ૧૭૯૦ હેકટર.
    અંદાજે ૧૦૦ નગર રચના યોજનાઓ (ટી.પી.સ્કીમ) કયાં તો પૂરી થઈ છે કે પછી પ્રગતિમાં છે.
    નગર રચના યોજનાઓ (ટી.પી.સ્કીમ)
    Sr. No.
    T.P.S. No
    Area/Village
    Date of Sanction of Draft T.P. Scheme
    Date of Sanction of Priliminary Scheme
    Date of sanction of Final Scheme
    1
    2
    3
    4
    5
    6
    1
    1
    30.7.81
    19.6.90
    1.1.93
    2
    2
    31.7.81
    22.3.91
    1.1.93
    3
    3
    31.7.81
    8.12.93
    9.12.93
    4
    5
    1.4.90
    3.8.00
    20.9.04
    5
    6
    1.4.90
    14.8.02
    -
    6
    1
    4.2.82
    4.12.86
    1.1.93
    7
    1/A, 1/B
    4.2.82
    14.8.86
    1.1.93
    8
    1
    29.7.81
    13.8.86
    1.1.93
    9
    2
    31.1.78
    19.11.86
    1.1.93
    10
    1
    31.1.78
    5.8.82
    30.5.83
    11
    1
    30.7.81
    9.2.89
    14.12.95
    12
    2
    30.7.81
    1.12.86
    1.1.93
    13
    1
    30.4.82
    10.12.86
    1.1.93
    14
    1
    14.9.76
    31.1.83
    15.2.86
    15
    2
    2.9.76
    16.9.80
    15.2.86
    16
    3
    24.6.77
    14.8.03
    -
    17
    18
    11.10.90
    -
    -
    18
    18
    3.6.96
    24.9.04
    10.11.06
    19
    19
    31.3.99
    27.1.06
    -
    20
    22
    24.5.99
    11.12.03
    10.1.07

    Sr. No.
    T.P.S. No
    Area/Village
    Date of Sanction of Draft T.P. Scheme
    Date of Sanction of Priliminary Scheme
    Date of sanction of Final Scheme
    1
    2
    3
    4
    5
    6
    21
    20/A 20/B 
    31.3.99
       
    22
    21
    19.12.03
       
    23
    27
    18.2.2000
       
    24
    28
    18.2.2000
       
    25
    29
    27.3.2000
       
    26
    30
    11.6.2000
       
    28
    31
    19.12.03
       
    29
    32
    6.8.03
       
    30
    33
    4.8.04
       
    31
    34
    17.12.03
       
    32
    37
    4.2.2003
       
    33
    38
    4.2.2003
       
    34
    39
    11.12.03
       
    35
    40
    24.5.06
       
    36
    41
    5.2.2003
       
    37
    42
    27.2.2003
       
    38
    43
    27.2.2003
       
    39
    44
    29.8.03
       
    40
    45
    26.8.03
       
    41
    46
    26.8.03
       
    42
    47
    26.8.3
       
    43
    50
    23.6.04
       
    44
    51
    2.1.04
       
    45
    52
    2.1.04
       
    46
    54
    27.4.07
       
    47
    56
    12.1.07
       
    48
    60
    6.4.05
       
    49
    63
    4.3.06
       
    50
    64
    11.7.05
       
    51
    70
           
    52
    71
           
    53
    72
           

    Sr. No.
    T.P.S. No
    Area/Village
    Date of Sanction of Draft T.P. Scheme
    Date of Sanction of Priliminary Scheme
    Date of sanction of Final Scheme
    1
    2
    3
    4
    5
    6
    53
    74
           
    54
    75
    Submitted (24.12.06)
       
    55
    80
    Submitted (2.7.07)
       
    56
    84A
    3.8.06
       
    57
    85
    17.2.06
       
    58
    94
    4.9.06
       
    59
    101
    9.10.03
    9.3.06
     
    60
    102
    11.2.03
       
    61
    103
    11.2.03
       
    62
    104
    11.2.03
       
    63
    105
    9.10.03
       
    64
    106
    26.8.03
       
    65
    109
    16.12.03
       
    66
    111
    16.12.03
       
    67
    112
    10.12.03
       
    68
    113
    15.12.03
       
    69
    114
    15.12.03
       
    70
    116
    15.12.06
       

    Sr. No.
    T.P.S. No
    Area/Village
    Date of Sanction of Draft T.P. Scheme
    Date of Sanction of Priliminary Scheme
    Date of sanction of Final Scheme
    1
    2
    3
    4
    5
    6
    67
    212
    30.6.06
       
    68
    213
    30.8.06
       
    69
    214
    30.6.06
       
    70
    215
    30.6.06
       
    71
    216
    6.4.06
       
    72
    238
    Submitted (3.4.07)
       
    73
    239
    Submitted (2.7.07)
       
    74
    301
    15.12.06
       
    75
    4
    11.4.90
       
    76
    23
    18.2.2000
       
    77
    24
    18.2.2000
       
    78
    25
    27.3.2000
       

    Sr. No.
    T.P.S. No
    Area/Village
    Date of Sanction of Draft T.P. Scheme
    Date of Sanction of Priliminary Scheme
    Date of sanction of Final Scheme
    1
    2
    3
    4
    5
    6
    79
    26
    6.11.2000 Submitted
       
    80
    107
    31.8.07 Submitted
       
    81
    110
    31.8.07 Submitted
       
    82
    53A
    5.6.08 Submitted
       
    83
    221
    24.6.08 Submitted
       
    84
    128
    8.8.08 Submitted
       
    85
    115
    10.10.07 Submitted
       
    86
    73
    26.12.07 Submitted
       
    87
             
    88
             
    89
             
    90
             

    ૧૦૦ ટી.પી.સ્કીમ એટલે ૧૫ લાખ લોકો માટે જમીન-સાધનસામગ્રીની જોગવાઇ
      કૉપીરઈટ © ૨૦૦૮, auda.org.in, ઑલ રઈટ્સ રીઝર્વડ